Girlfriend Boyfriends jokes in Gujarati | પ્રેમી – પ્રેમિકાના ગુજરાતી જોક્સ

Get Latest Collection of Girlfriend Boyfriends jokes in Gujarati: અહી અમે આપની સાથે પ્રેમી પ્રેમિકા ના રમૂજી જોક્સ ને આપની સાથે શેર કરીશું. અહી આપવામાં આવેલા જોક્સ એ આપણે ખુબજ હાસ્ય પ્રદાન કરે તેવા છે. ઘણી વખત પ્રેમી – પ્રેમિકાના વાર્તાલાપ માથી અનેરું હાસ્ય નીકળતું હોય છે આ હાસ્ય એક જોક્સ ના સ્વરૂપ માં અમે આપની સાથે(Girlfriend Boyfriends jokes in Gujarati) શેર કરીશું.

અહી આપવામાં આવેલા Girlfriend Boyfriends Gujarati jokes એ રમૂજી અને કોલેજ લાઇફ પર આધારિત હોવાથી ઘણી વખત આપનો ભૂતકાળ પણ યાદ કરાવશે. તો હવે આપ પ્રેમી – પ્રેમિકાના ગુજરાતી જોક્સ નો આનંદ લો અને અન્ય લોકો જોડે શેર કરો..

Girlfriend Boyfriends jokes in Gujarati

છોકરી ગર્લફ્રેંડ બને તો શાદી જેવી ફીલિંગ ભલે ના આવે પણ જો છોડી ને જાય તો તલાક જેવી ફીલિંગ જરૂર આવે છે.

ગર્લફ્રેન્ડ: હું તારા પ્રેમ માં પાગલ થયી ગયી, બરબાદ થયી , બદનામ થયી ગયી…
બોયફ્રેન્ડ: તે હું ક્યાં કલેક્ટર બની ગયો છું!!! સમોસા વેચું છુ સમોસા

એક છોકરી હતી… બહુ એટ્ટીટ્યૂડ દેખાડતી હતી… હમેશા કહેતી હતી કે ઓડી કારવાળા છોકરા સાથે જ લગ્ન કરીશ… ઘણા સમય પછી આજ જોવા મળી…. પતિ સાથે બાઇક ની ટાંકી માં ફૂંક મારતી હતી… કાસમ થી જોઈને રોવું આવી ગયું….

છોકરી: તારો અભ્યાસ શું છે ગુજરાતી માં બતાવ
છોકરો: આંખ ચા આંખ
છોકરી: આ શું???
છોકરો: આઇ ટી આઇ
છોકરી: હજુ સુધી કોમાં માં છે

અમુક પોતાના પ્રેમી સાથે છાના માના રાત્રે વાત કરવા વાળા થોડો અવાજ થવા પર સાંસ રોકી એવિ રીતે સૂઈ જાય કે એકવાર તો સીઆઇડી વાળા પણ મરેલા સમજી આગળ જતાં રે….

Leave a Comment