Get Latest Collection of Girlfriend Boyfriends jokes in Gujarati: અહી અમે આપની સાથે પ્રેમી પ્રેમિકા ના રમૂજી જોક્સ ને આપની સાથે શેર કરીશું. અહી આપવામાં આવેલા જોક્સ એ આપણે ખુબજ હાસ્ય પ્રદાન કરે તેવા છે. ઘણી વખત પ્રેમી – પ્રેમિકાના વાર્તાલાપ માથી અનેરું હાસ્ય નીકળતું હોય છે આ હાસ્ય એક જોક્સ ના સ્વરૂપ માં અમે આપની સાથે(Girlfriend Boyfriends jokes in Gujarati) શેર કરીશું.
અહી આપવામાં આવેલા Girlfriend Boyfriends Gujarati jokes એ રમૂજી અને કોલેજ લાઇફ પર આધારિત હોવાથી ઘણી વખત આપનો ભૂતકાળ પણ યાદ કરાવશે. તો હવે આપ પ્રેમી – પ્રેમિકાના ગુજરાતી જોક્સ નો આનંદ લો અને અન્ય લોકો જોડે શેર કરો..
Girlfriend Boyfriends jokes in Gujarati
છોકરી ગર્લફ્રેંડ બને તો શાદી જેવી ફીલિંગ ભલે ના આવે પણ જો છોડી ને જાય તો તલાક જેવી ફીલિંગ જરૂર આવે છે.
ગર્લફ્રેન્ડ: હું તારા પ્રેમ માં પાગલ થયી ગયી, બરબાદ થયી , બદનામ થયી ગયી… બોયફ્રેન્ડ: તે હું ક્યાં કલેક્ટર બની ગયો છું!!! સમોસા વેચું છુ સમોસા
એક છોકરી હતી… બહુ એટ્ટીટ્યૂડ દેખાડતી હતી… હમેશા કહેતી હતી કે ઓડી કારવાળા છોકરા સાથે જ લગ્ન કરીશ… ઘણા સમય પછી આજ જોવા મળી…. પતિ સાથે બાઇક ની ટાંકી માં ફૂંક મારતી હતી… કાસમ થી જોઈને રોવું આવી ગયું….
છોકરી: તારો અભ્યાસ શું છે ગુજરાતી માં બતાવ છોકરો: આંખ ચા આંખ છોકરી: આ શું??? છોકરો: આઇ ટી આઇ છોકરી: હજુ સુધી કોમાં માં છે
અમુક પોતાના પ્રેમી સાથે છાના માના રાત્રે વાત કરવા વાળા થોડો અવાજ થવા પર સાંસ રોકી એવિ રીતે સૂઈ જાય કે એકવાર તો સીઆઇડી વાળા પણ મરેલા સમજી આગળ જતાં રે….
Student Teacher Jokes in Gujarati: અહી અમે આપની સાથે શિક્ષક અને વિધ્યાર્થી ની રમુજ(Student Teacher Gujarati Jokes) શેર કરીશું. અહી આપવામાં આવેલા જોક્સ જો આપ ખુદ શિક્ષક કે વિધ્યાર્થી હસો તો આપનો આનંદ ઘણો વધારી દેશે. અહી શિક્ષક અને વિધ્યાર્થી વચ્ચે થતી નિખાલસ વાતો થી જે હાસ્ય ઉત્પન્ન થાય છે તે ખુબજ આનંદ દાયક અને રમૂજી હોય છે.
અહી આપવામાં આવેલા Student Teacher Gujarati Jokes થી આપને આપનું બાળપણ અને વિધ્યાર્થી કાળ જરૂરથી યાદ આવશે. અમને આશા છે કે અહી આપેલ શિક્ષક વિધ્યાર્થી ના જોક્સ(Student Teacher Jokes in Gujarati) આપને ગમશે. જો આપ અહી આપેલા જોકેસ થી એક વખત પણ હસ્યાં હોય તો જરૂરથી તેને બીજા લોકો જોડે શેર કરજો.
Student Teacher Jokes in Gujarati
શિક્ષક: જો પૃથ્વી ની અંદર LAVA છે તો બહાર શું છે? વિધ્યાર્થી: બહાર OPPO અને VIVO છે. પછી ક્લાસ રૂમમાં સન્નાટો છવાઈ ગયો…..
શિક્ષક વિધ્યાર્થી ને શિક્ષક: યમુના નદી ક્યાં વહે છે? વિધ્યાર્થી: જમીન પર શિક્ષક: નક્શા માં બતાવ વિધ્યાર્થી: નક્શામાં કેવી રીતે બતાવું… નક્શો પલળી નહીં જાય….
શિક્ષકે વિધ્યાર્થી ને પૂછ્યું કે સ્કૂલ શું છે? વિધ્યાર્થી: સ્કૂલ એ જગ્યા છે જ્યાં અમારા બાપા ને લૂંટવામાં આવે છે અને અમને કૂટવામાં આવે છે.
શિક્ષક: કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખી ને જતું રહે તો તમે શું કરશો? વિધ્યાર્થી: થોડી વાર રાહ જોઈએ… પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમ માં મૂકી દઈએ
શિક્ષક: તમારા ઘરમાં સૌથી નાનું કોણ છે? વિધ્યાર્થી: મારા પપ્પા શિક્ષક: એ કઈ રીતે??? વિધ્યાર્થી: એ હજુ સુધી મારી મમ્મી ભેગા સુવે છે એટ્લે
શિક્ષક: ચાલો ન્યુટન નો નિયમ બતાવો વિધ્યાર્થી: આખો તો નથી યાદ પણ છેલ્લું થોડું થોડું આવડે છે… શિક્ષક: હા જે આવડે તે સંભળાવ… વિધ્યાર્થી: …. આને ન્યુટન નો નિયમ કહે છે..
Santa Banta Jokes in Gujarati: સંતા બંતા એ ભારતની હાસ્ય પાત્ર ની શ્રેષ્ઠ જોડી છે. તેઓના જોક્સ ખુબજ મોટા પ્રમાણ માં શેર થાય છે. “Be Happy Jokes” પર અહી અમે આપની સાથે સુંદર અને આપણે હસાવિ હસાવિ લોથ પોથ કરી દે તેવા ગુજરાતી રમૂજી ટૂચકાઓ(Santa Banta Gujarati Jokes) શેર કર્યા છે. અમને આશા છે કે આપને અમારા દ્વારા આપવામાં આવેલા રમૂજી ટૂચકાઓ(Gujarati Jokes) પસંદ આવશે.
Best Santa Banta Jokes in Gujarati
સંતા બંતા અને તેની પત્ની નો ફોટો જોઈ સંતા: તમારી જોડી તો રામ સિતા ની જોડી જેવી લાગે છે… બંતા: શું યાર!! આજ સુધી ના તો કોઈ રાવણ એને લઈ ગયો છે ના તો એ ધરતી માં સમાવવાનું નામ લઈ રહી છે!!!
સંતા(નોકરને): બહાર જો સુરજ નીકળ્યો કે નઇ? નોકર: પણ બહાર તો અંધારું છે!!! સંતા: તો ટોર્ચ લઈ ને જો કામચોર
સંતા(બંતા ને): તું ઓપરેશન કર્યા વગર કેમ હોસ્પિટલથી ભાગી ગયો??? બંતા: નર્સ વારંવાર કહી રહી હતી કે ડારશો નહીં હિમ્મત ના હારશો, નાનું જ ઓપરેશન છે, કશું નહીં થાય…. સંતા: હા તો એમ ડરવા વાળી શું વાત હતી સાચું જ હતું!!!! બંતા: એ મને નહીં ડોક્ટર ને કહી રહી હતી!!!
સંતા પાસે નવો ફોન જોઈ બંતા એ પૂછ્યું બંતા: નવો ફોન લાવ્યો કે શું સંતા: નારે ના આતો મારી ગર્લફ્રેંડ નો ફોન છે બંતા: તારી ગર્લફ્રેંડ નો ફોન તારી પાસે કેમ?? સંતા: કઈ નઇ એતો રોજ એ બોલ બોલ કરતી હતી કે મારો ફોન કેમ નથી ઉઠાવતા, આજ મોકો મળ્યો તે ઉઠાવી લીધો…
સંતા: તારે કેવી પત્ની જોઈએ છે?? બંતા: ચાંદ જેવી!!! સંતા: કેમ ચાંદ જેવી મતલબ?? બંતા: જે રાત્રે આવે અને સવારે જતી રહે એવી
સંતા ની મજાક મસ્તી વાળી પત્ની સંતા: મારી પત્ની એટલી મજાક મસ્તી વાળી છે કે વાત જ ના પુછો બંતા: કેવી રીતે સંતા: મે કાલે એની આંખો પર હાથ રાખી પુછ્યું કે હું કોણ તો જવાબ આપ્યો કે “દૂધવાળો”
પ્રેમિકા એ સંતા ને ફોન કર્યો આજ હું ઘરે એકલી છુ આવિ જા… સંતા: ગાંડી તું મારા ઘરે આવિજા અહી ઘણા બધા છે તારું મન લાગેલું રહેશે…
સંતા અને બંતા બંને ભાઈ એક જ ક્લાસ માં ભણતા હતા.. બંને એ તેમના પિતા નું નામ અલગ અલગ લખ્યું… શિક્ષિકા: તમે તમારા પિતા નું નામ કેમ અલગ અલગ લખ્યું… સંતા: પછી મેડમ તમે એ કો છો કે કોપી કર્યું છે એટલે…
સંતા ના લગ્ન એક નર્સ જોડે થયી ગયા બંતા: સંતા કેવું ચાલે છે લગ્ન જીવન, ભાભી શું કરે છે??? સંતા: જવા દે ને ભલામાણસ, જ્યાં સુધી સિસ્ટર ના કાવ ત્યાં સુધી જવાબ જ નથી આપતી
Husband wife Jokes in Gujarati: અહી અમે આપની સાથે પતિ પત્ની ના જોક્સ(Pati Patni Jokes in Gujarati) સહરે કરીશું. અહી આપવામાં આવેલા જોક્સ એ ગુજરાતી ભાષામાં(Gujarati Language) ઉપલબ્ધ હશે અને એક બીજા ને શેર કરી શકાય તેવા હશે. આ જોક્સ જો આપને પસંદ આવે તો અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી.
આપણે જાણીએ છીએ કે પતિ પત્ની નો સંબંધ એ વિશ્વ માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પતિ પત્ની વિશે ના સંબંધ માટે કહેવાય છે કે તે સાત જન્મો સુધી નો હોય છે. પતિ પત્ની ના જીવન માં ઘણી વાર એવિ ઘટના બનતી હોય છે જે હાસ્ય ઉત્પન્ન કરે છે એવિ ઘટના એટલે પતિ પત્ની જોક્સ(Husband wife Jokes in Gujarati). અહી અમે આપની સાથે તેવી ઘટનાઓ આધારિત જોક્સ શેર કરીશું જે આપણે હસવા માટે મજબૂર કરી દે જો આપણે અહી આપેલા જોકેસ પસંદ આવે તો અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી.
Husband wife Jokes in Gujarati
રિદ્ધિ અને સિદ્ધિ – ગણેશજીની બે પત્નીઓ છે અને મનુષ્યને એક જ અને તે પણ “જિદ્દી“છે
એક મોટા બોર્ડ પર સુંદર સ્ત્રી સાથે એક મિક્સચર નો ફોટો લગાવેલો હતો અને લખેલું હતું કે “એક્સ્ચેંજ ઓફર” પતિ લાંબા સમય થી બોર્ડ સામે જોઈ રહ્યો હતો. પત્ની એ કહ્યું “આ ઓફર માત્ર મિક્સચર ઉપર જ છે.” ઘરે હાલો છાના..માના…
પતિ: એ સંભાળ્યું બાજુવાળી પિંકી ના 100 માથી 99 માર્ક્સ આવ્યા પત્ની: ઓહો… તો વધારાનો 1 ક્યાં ગયો…. ….. પતિ : એ તારો ટપૂડો લાયો….
પત્નીઓ દુનિયાનું એક માત્ર આતંકી સંગઠન છે જે પોતાના દ્વારા કરેલા હુમલાની જવાબદારી પણ લેતું નથી.
પતિ: આજે બહાર જમવા જઈએ. પત્ની: હા ચાલો હું જલ્દી તૈયાર થયી જાવ… પતિ: હ ત્યાં સુધી હું બહાર ચટ્ટાઇ પાથરી દવ..
પત્ની: સાંભળો છો…. મારા મોઢામાં મચ્છર જતુ રહ્યું છે.. હું શું કરું પતિ: ઓલઆઉટ પી છ સેકંડ માં કામ શરૂ..
પત્ની: ચાલો એક રમત રમીએ પતિ: કેવી રમત??? પત્ની: જો હું કલર નું નામ બોલું તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો અને ફળ નું નામ બોલું તો જમાનો હાથ ઊંચો કરવાનો પતિ: જો હું જીતી જાવ તો??? પત્ની: જે પણ હારી જાય તેને આખી જિંદગી જીતેલાનું કહ્યું માનવાનું પતિ: આ રમત તો હું ગમે તે કરીને જીતવાનો… પત્ની: સારું ચાલો …. રેડી.. સ્ટેડી….ગો … ઓરેંજ(Orange) પતિ ત્રણ દિવસ સુધી વિચારતો રહ્યો કે કલર હશે કે ફળ
પતિ: તું મારી ફિલ્મ માં કામ કરીશ પત્ની: હા…. પણ મારે શું કરવાનું હશે? પતિ: કઈ નઇ ખાલી પાણી માં ઊભા રહેવાનુ હશે.. પત્ની: ફિલ્મ નું નામ શું હશે… પતિ: ગઈ ભેંસ પાણીમાં પત્ની: ખીજાઈ ને તમે મારી ફિલ્મ માં કામ કરશો.. પતિ: શું કરવાનું એમાં? પત્ની બસ ઘરે જવાનું છે અને પાછા આવાવવાનું છે… પતિ: હા પણ ફિલ્મ નું નામ શું છે? પત્ની: ધોબી નો કૂતરો ના ઘરનો ના ઘાટનો
એવું કહેવાય છે કે જ્યાં એકવાર છેતરાયા હોય ત્યાં બીજી વાર ના જવું જોઈએ.. પણ શું કરીએ સસુરાલ માં તો જવું જ પડે….
શોપિંગ મોલ માથી પત્ની ને ખરીદી કર્યા વગર પાછી લાવવી એ પણ એક “જીવન જીવવાની કળા” છે.
જજ: તે દસ વર્ષ થી તારી પત્ની ને દબાવી, ડરાવી, ધમકાવી ને પોતાના વશ માં રાખી છે, મુજરીમ: જજ સાહેબ પણ…. જજ: સફાઈ નથી જોઈતી રસ્તો બતાવ રસ્તો…
ભક્ત ની તપસ્યાથી ભગવાન પ્રસન્ન થઈ બોલ્યા ભગવાન: બોલ ભક્ત શું વરદાન જોઈએ છે??? ભક્ત: સ્વર્ગ થી ધરતી સુધી નો રસ્તો બનાવી દો ભગવાન: અશકય છે બીજું કઈક માંગ ભક્ત: પત્ની ને સમજદાર, શુશીલ અને શાંત બનાવી દો ભગવાન: રસ્તો કેવો બનાવું ડામર કે RCC
પત્ની: આ તમે જે ફેસબુક પર રોજ રોજ શાયરી લખો છો કે યે તેરી જુલ્ફે, યે રેશમ કી ડોર કોના માટે લખો છો. પતિ: પગલી એ તારા માટે લખું છુ.. પત્ની: તો પછી એજ રેશમ ની ડોર દાળ માં આવે તો બરાડા કેમ પાડો છો..
પતિ તેના બોસ ને પતિ: સર માટી પત્ની છેલ્લા 5 – 6 દિવસ થી મારૂ માથું ખાય છે ફરવા જવા માટે રજાઓ જોઈએ છીએ. બોસ: નહીં મળે.. પતિ: આભાર સાહેબ, મને વિશ્વાસ જ હતો કે તમે જ મને ખરી મુસીબત માં કામે આવશો…
Gujarati Jokes: Here You will get Best and latest Jokes in Gujarati. This funny jokes in Gujarati language with image. ગુજરાતી જોક્સ અને રમુજ.
Gujarati Jokes: આપણે જાણીએ છીએ કે જોક્સ(Gujarati Jokes) એક એવું સાધન છે જેનાથી ગમે તેવી ગંભીર વાતાવરણ ને પણ હસમુખું(Comedy) અને હળવું બનાવી શકે છે. આથી અહી અમે આપની માટે ગુજરાતી જોક્સનો ખજાનો લઈ ને આવ્યા છીએ. અહી આપવામાં આવેલા જોક્સ એ વિવિધ કેટેગરી માં હશે, ગુજરાતી જોક્સ માં ઘણા બધા વિષય છે જે હસાવિ હસાવિ લોથ પોથ કરી શકે છે જેમ કે સંતા બંતા ના ગુજરાતી જોક્સ(Santa Banta Gujarati jokes), ફની અને કોમેડી ગુજરાતી જોક્સ(Funny and Comedy Gujarati Jokes), પતિ પત્ની ના ગુજરાતી જોક્સ(Husband wife Comedy Gujarati Jokes), પ્રેમી પ્રેમિકા ના ગુજરાતી જોક્સ(Boyfriend Girlfriend Gujarati Jokes), શિક્ષક વિધ્યાર્થી(Teacher Student Gujarati Jokes) ના ગુજરાતી જોક્સ, પિતા પુત્ર ના ગુજરાતી જોક્સ(Son Father Gujarati Jokes) વગેરે…
Best Gujarati Jokes | Gujarati Funny Jokes
ગ્રહો ની દશા અને દુર્દશા જોવા વાળા જ્યોતિષ પણ ટ્રેન ઇંક્વાયરી માં ફોન કરી પૂછતા હોય છે કે “ટ્રેન ક્યારે આવશે!!!”
આજકાલ તે પણ અમારાથી ડિજિટલ નફરત કરે છે!!! અમને ઓનલાઇન જોઈએ પોતે ઓફ લાઇન થઈ જાય છે.
એક ડોશી નો જમાઈ બહુ કાળો હતો, એવામાં જમાઈ સાસરા માં ગયો, ડોશી: જમાઈ આ વખતે તમે એક મહિનો રોકાવ અને દૂધ દહી ખાઈ ને જજો, જમાઈ: કેમ આ વખતે બહુ પ્રેમ આવે છે મારા પર… ડોશી: કઈ પ્રેમ બ્રેમ નથી આતો ભેશ નો પાડો મારી ગયો છે તો તને જોઈ ને દોવા દે એટ્લે…
(એક વ્યક્તિ ને રોજ એક કાળા કપડાં પહેરેલી સ્ત્રી સપના માં દેખાય) (એક દિવસ તેને હિમ્મત કરી પૂછી લીધું) “કોણ છો આપ દેવી” “હું ધન ની દેવી લક્ષ્મી છુ” “પણ ધનલક્ષ્મી તો ગોલ્ડન કલર માં હોય આપ તો કાળા કપડામાં છો” “હું બ્લેક મની ની દેવી છુ સીધી સ્વિસ બઁક માઠી અહી આવી છુ”
જો ભારત દેશ વ્હોટ્સએપ્પ અને ફેસબુક માં DP બદલાવાના ખાલી 1 રૂપિયો ચાર્જ કરે ને તો પણ થોડા દિવસ માં ભારત ચીન અને અમેરિકા ને લોન આપતું થયી જાય.
(બે દોસ્ત દારૂ પીધા પછી ગાડી ચલાવતા હતા) પહેલો: સામે દીવાલ છે.. સામે દીવાલ છે… (એવામાં ગાડી દીવાલ માં ઘૂસી ગયી) (બીજા દિવસે સવારે હોસ્પિટલ માં) પહેલો: તેમ ગાડી ઊભી કેમ ના રાખી મે કીધું સામે દીવાલ છે તો પણ બીજો: સાલા ગાડી તું ચલાવતો હતો બેવડા
(પપ્પુ એકવાર ઘડિયાળ રીપેર કરાવવા દુકાને ગયો) પપ્પુ: આ ઘડિયાળ સરખી કરવાના કેટલા રૂપિયા લેશો.. દુકાનદાર: જે ઘડિયાળ ની કિમ્મત છે તેના અડધા આપજો ને… (બીજા દિવસે પપ્પુ એ દુકાનદાર ને બે ઝાપટ આલી) દુકાનદાર: પણ કેમ ભાઈ મારો છો.. પપ્પુ: મારા પપ્પા એ મને આ ચાર ઝાપટ માં લઈ આલી હતી
મુન્ના ભાઈ: શું કરે છે?? સર્કિટ??? સર્કિટ: બલ્બ પર બાપનું નામ લખું છું. મુન્નાભાઈ: કેમ??? સર્કિટ: બાપનું નામ રોશન કરવા!!!
આજનું જ્ઞાન: જે પણ છોકરી એ સ્કૂલ માં વાદ-વિવાદ પ્રતિયોગિતા જીતી હોય તેના જોડે ભૂલ થી પણ લગ્ન ના કરવા
કાકા: આજકાલ શું કરે છે બેટા???? છોકરો: નારી સન્માન સેવા પર કાર્ય કરું છું!! કાકા: અચ્છા તો સોશિયલ વર્ક કરે છે!!!! છોકરો: ના કાકા ના ફેસબૂક પર છોકરીઓ ના ફોટા લાઇક કરું છુ
આપણાં ગુજરાત માં કોઈ ભેટ આપે તો “thanks” નથી કહેવામા આવતું પરંતુ, હી હી હી ….. આની ક્યાં જરૂરત હતી
ઘરની ઇજ્જત છોકરીઓના હાથમાં છે અને પ્રોપર્ટીના કાગળ નાલાયકોના હાથમાં છે
English: He is so talented ગુજરાતી: લોકડા જેવો છે
(સત્સંગ દરમિયાન એક સંત ઉપદેશ આપતા હતા) જે આ જીવનમાં પુરુષ છે, તે પછીના જીવનમાં પણ પુરુષ હશે, અને જે આ જીવનમાં સ્ત્રી છે, તે પછીના જીવનમાં પણ સ્ત્રી હશે, આ સાંભળી એક ડોશી ઊભા થયી ચાલવા માંડ્યા.. તો સંતે પુછ્યું સંત: તમે ક્યાં જાવ છો? ડોશી: જ્યારે આવતા જનમમાં પણ રોટલી બનાવવાની હોય, તો પછી સત્સંગ સાંભળવાનો શું ફાયદો?
સંતા: અમે પતિ-પત્ની તમિલ શીખવા માંગીએ છીએ! બંતા: કેમ? સંતા : અમે એક તમિળ બાળકને દત્તક લીધું છે! અમને લાગે છે કે જ્યારે તે બોલવાનું શરૂ કરે તે પહેલા તમિલ શીખી લેવું જોઈએ
શિક્ષક – એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટી બનાવે છે, તો 3 મહિલા 1 કલાકમાં કેટલી રોટલી બનાવશે… બાળક – એક પણ નહીં, કારણ કે ત્રણેય એક ફક્ત વાતો જ કરશે …! શિક્ષક બેભાન …
(પતિ વકીલ સાથે વાત કરતો હતો) પતિ: મારે મારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે, તે છેલ્લા 6 મહિનાથી મારી સાથે વાત કરતી નથી વકીલ: એકવાર ફરીથી વિચાર કરી લેજો, આવી પત્ની ફરીથી મળતી નથી.
(છોકરો છોકરીને તેની કારમાં લઇ રહ્યો હતો,) છોકરી – આપણે ક્યાં જઈએ છીએ? છોકરો – લોંગ ડ્રાઇવ પર, છોકરી – વાહ…, પહેલા કેમ નહીં કહ્યું? છોકરો – મને જ હમણાં ખબર પડી , છોકરી – કેવી રીતે? છોકરો – બ્રેકજ નથી વાગતી..
Teacher : જ્યારે પૃથ્વીની અંદર LAVA છે તે બહાર શું છે? Student : બહાર OPPO અને VIVO “છુટ્ટુ ડસ્ટર આયુ સણસણતું”
સંતા (નોકર ને) – ઝરા બહાર જો તો સુરજ નીકળ્યો કે નહીં? નોકર – પણ બહાર તો અંધારૂ છે! સંતા – અરે તો ટોર્ચ લઈને જો કામચોર
Comedy Gujarati Jokes
પત્ની: સાંભળો છો? તમારો રસીનો પહેલો ડોઝ લેવાઈ ગયો છે. ફરી જાઓ ત્યારે કહેજો કે આ બીજો છે. નહિતર દર વખતે બેસો ત્યારે તમને એમ કહેવાની જ ટેવ છે, કે ” આ પહેલો જ છે!”
કાલે મેં બજારમાં જોરથી બૂમ મારી ઓ બેવફા.. કસમથી આઠ થી દસ છોકરીઓ વળીને મારી સામે જોયું
ટીચર: બોલ ધવલા, પત્નીને સંસ્કૃત માં શું કહેવાય??? ધવલ: સાહેબ પત્નીને સંસ્કૃત માં તો શું પણ એક પણ ભાષા માં કઈ ના કહેવાય!!!!
પત્રકાર : તમારા સુખી દામ્પત્ય જીવનનું રહસ્ય શું ? પતિ : એ એના રસ્તે…અનેહું……પણ એના જ રસ્તે
“ઘરમાં એસી લગાડેલું હોય છતાં પણ પતિદેવ અગાસીમાં સુવા જાય તો સમજી લેવાનું કે પાડોશણ સાથે સેટિંગ થઇ ગયું છે…”
પતિ: મને ઊંઘ નથી આવતી…. પત્ની: જાવ જઈને વાસણ ઘસી નાખો….. પતિ: અરે ગાંડી ઊંઘ માં જ બોલું છુ..
રધો: તું દર શનિવારે તારી પત્ની જોડે ઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છે એનાથી તને શું ફાયદો મળે છે.? ધુધો: એ એક નાની બચત યોજના છે જેનાથી રવિવારના ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે.
બધા જ વૃક્ષો ઓક્સિજન આપે છે, ફક્ત એક મહુડાનું વૃક્ષ જ ઓક્સિજન સાથે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્ષ પણ આપે છે.